Sarvajanik Education Society

Inauguration of Webinar Room


Inauguration of Webinar Room


સાર્વજનિક એજયુકેશન સોસાયટી કચેરીમાં સોસાયટી પરિવાર તથા તેને સંલગ્ન સંસ્થાઓને ઉપયોગી બની રહે તેવો અત્યાધુનિક સાધન સુવિધાઓથી સુસજજ વેબિનાર રૂમ સોસાયટીની કોમ્પ્યુટર એન્ડ ટેકનોલોજી કમિટીના અધ્યક્ષશ્રી મયંક ત્રિવેદી, શ્રી અજિત શાહ, શ્રી આશિષ વકીલ, શ્રી ભરત રંગરેજ તથા  ટીમના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યો. જેનું ઉદઘાટન સોસાયટીના પ્રમુખ શ્રી રજનીકાંત મારફતિયાના શુભહસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે સોસાયટીના અધ્યક્ષ શ્રી કમલેશ યાજ્ઞિક, પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી રાજેશ દેસાઈ–CA, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રથમ પ્રો વોસ્ટ શ્રી પર્સી એન્જિનીયર તથા સોસાયટીના ઈનચાર્જ મંત્રી શ્રી જે. કે. સચીનવાલા હાજર રહયા હતા. 

Click Here..... For Photo Gallery

Click Here..... For Video