Sarvajanik Education Society

112th Annual General Meeting


112th Annual General Meeting


વાર્ષિક સામાન્ય સભાની નૉટિસ

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ૧૧૨મી વાર્ષિક સામાન્ય સભા રવિવાર તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે શ્રીમતી ઉષાબેન જયવદન બોડાવાળા 'તારામોતી હૉલ', સર પી.ટી.સાયન્સ સાર્વજનિક કૉલેજ ઑફ સાયન્સ એમ.ટી..બી.કોલેજ કેમ્પસમાં મળશે. 

વાર્ષિક અહેવાલ તેમજ ઑડિટેડ હિસાબો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

વાર્ષિક અહેવાલ - Annual Report - For AGM-112