વાર્ષિક સામાન્ય સભાની નૉટિસસાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ૧૧૩મી વાર્ષિક સામાન્ય સભા રવિવાર તા.૨૦/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે શ્રીમતી ઉષાબેન જયવદન બોડાવાળા 'તારામોતી હૉલ', સર પી.ટી. સાર્વજનિક કૉલેજ ઑફ સાયન્સ, એમ.ટી.બી.કોલેજ કેમ્પસમાં મળશે.વાર્ષિક અહેવાલ તેમજ ઑડિટેડ હિસાબો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.વાર્ષિક અહેવાલ - 113th Annual Report For The Year 2025-26 |